Skip to main content
Chaptra
Cover of The Intelligent Investor - Gujarati eBook

The Intelligent Investor - Gujarati eBook

Written by Benjamin Graham

Not rated yet — tap a star to review it

358 pages, about 7 hours of reading

Chaptra reads alongside you — AI insights, chapter breakdowns and reader discussions for every book. Join free

About this book

10 લાખથી વધુ હાર્ડકવર કૉપીનું વેચાણ ગ્રેહામના ચિરકાલીન જ્ઞાનને, બજારની આજની પરિસ્થિતિને અનુરૂપ અપડેટ કરીને ટિપ્પણી સાથે ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે. વીસમી સદીના સૌથી મહાન ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝર બેન્જામીન ગ્રેહામે સમગ્ર વિશ્વના લોકોને ઘણું શીખવ્યું છે અને પ્રેરણા આપી છે. ગ્રેહામની ‘વૅલ્યૂ ઇન્વેસ્ટિંગ’ ફિલૉસૉફી લોકોને મોટી ભૂલથી બચાવે છે અને લાંબા ગાળાની સ્ટ્રેટેજી વિકસાવવાનું શીખવે છે. આ ફિલૉસૉફીએ ‘ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર’ પુસ્તક 1949માં સૌપ્રથમ પ્રકાશિત થયું ત્યારથી જ તેને સ્ટૉક માર્કેટનું બાઇબલ બનાવી દીધું છે. અનેક વર્ષોથી બજારમાં જે ઘટનાક્રમ બની રહ્યા છે તે ગ્રેહામની વિદ્વતા અને અનુભવને સાચા પુરવાર કરી રહ્યા છે. ગ્રેહામની ઑરિજિનલ ટેક્સ્ટના હાર્દને યથાવત્ જાળવી રાખવા સાથે આ આવૃત્તિ રજૂ કરવામાં આવી રહી છે, જેમાં જાણીતા ફાઇનાન્શિયલ જર્નલિસ્ટ જેસન ઝ્‌વીગની અપડેટેડ ટિપ્પણી રજૂ કરવામાં આવી છે, જે બજારમાં આજની વાસ્તવિકતા દર્શાવે છે. જેસનની ટિપ્પણી, ગ્રેહામનાં ઉદાહરણો અને આજની ફાઇનાન્શિયલ હેડલાઇન્સ વચ્ચે સમાનતા દર્શાવે છે, અને ગ્રેહામના સિદ્ધાંતોનો રોકાણમાં કઈ રીતે ઉપયોગ કરવો તેની વાચકને વધુ ગહન સમજ આપે છે. બીજી એક અગત્યની વાત, ‘ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર’ની આ ‘કોલિન્સ બિઝનેસ એસેન્શિયલ્સ આવૃત્તિ’ તમારા નાણાકીય લક્ષ્યાંક (ફાઇનાન્શિયલ ગોલ્સ) કઈ રીતે પૂરા કરવા તે અંગેનું સૌથી અગત્યનું પુસ્તક છે, જે તમારે વાંચવું જ રહ્યું. ગ્રેહામના સિદ્ધાંતો રોકાણ અંગેના અત્યંત સફળ અને લોકપ્રિય અભિગમના મૂળભૂત સિદ્ધાંતોને સંપૂર્ણપણે અભિવ્યક્ત કરે છે. – મની મૅગેઝિન

Reading guide

Themes, characters and key ideas in The Intelligent Investor - Gujarati eBook, written by Chaptra AI.

  • about 12 hours
  • advanced
  • Informative
  • Analytical
  • Empowering

Benjamin Graham's 'The Intelligent Investor,' presented here in a Gujarati eBook edition with updated commentary by Jason Zweig, is widely regarded as the 'stock market bible.' First published in 1949, the book imparts Graham's timeless 'value investing' philosophy, teaching readers to avoid major investment mistakes and develop long-term strategies. This edition preserves the core wisdom of Graham's original text while making it relevant to today's market conditions through Zweig's insightful annotations. It emphasizes disciplined, rational decision-making over speculative impulses, serving as an essential guide for anyone seeking to achieve their financial goals through sound investment principles.

An investment operation is one which, upon thorough analysis, promises safety of principal and an adequate return. Operations not meeting these requirements are speculative.

Key themes

Value Investing
This is the foundational principle of the book, advocating for buying securities for less than their intrinsic worth. It involves thorough fundamental analysis to determine a company's true value, irrespective of its current market price. Graham teaches investors to think like business owners.
Margin of Safety
The concept of buying an investment at a significant discount to its intrinsic value. This 'margin' protects the investor against errors in judgment, unforeseen economic downturns, or simple bad luck, ensuring that even if the analysis is slightly off, the investment remains sound.
Emotional Discipline
Graham consistently emphasizes that the greatest enemy of the investor is often themselves – their own emotions. He teaches investors to resist herd mentality, fear during downturns, and greed during booms, advocating for a rational, detached approach to market fluctuations.

Worth discussing

How does Graham's distinction between investing and speculating apply to today's market trends, particularly with meme stocks or cryptocurrencies?

Chapter-by-chapter breakdowns, character arcs and the full thematic analysis come with a free account.

Discussions

No one has started one yet

Join

Questions this book opens up

No discussions yet

Be the first to start a discussion about this book!

Sign up to start the discussion

Reviews

No reviews yet

Be the first to review this book!