Skip to main content
Chaptra
Cover of Power of Your Subconscious Mind - Gujarati eBook

Power of Your Subconscious Mind - Gujarati eBook

Written by Dr Joseph Murphy

Not rated yet — tap a star to review it

224 pages, about 4 hours of reading

Chaptra reads alongside you — AI insights, chapter breakdowns and reader discussions for every book. Join free

About this book

સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આપણે આપણા મગજની 10% શક્તિઓનો પણ ઉપયોગ કરી શકતા નથી, છતાંય આપણે ઘણું બધું મેળવતાં રહીએ છીએ. હવે જરા વિચારો કે જો આપણે આપણા મગજની બાકીની 90% શક્તિઓને જાણી લઈએ તો શું શું ન કરી શકીએ? અર્ધજાગ્રત મનની આવી અજાણી શક્તિઓ વિષેનું આ પુસ્તક વિશ્વભરમાં સૌથી વધુ અધિકૃત અને ઉપયોગી ગણાય છે. આ પુસ્તકે લાખો લોકોને પોતાના જીવનમાં ચમત્કારિક પરિણામો મેળવવામાં મદદ કરી છે. આ પુસ્તકમાં અલગ અલગ લોકોનાં સાચાં ઉદાહરણો દ્વારા ડૉ. મર્ફી આપણને આપણા અર્ધજાગ્રત મનની શક્તિઓનો વિકાસ કરીને આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, ઉષ્માભર્યા સંબંધો કેવી રીતે વિકસાવવા, ધંધાકીય સફળતા કેવી રીતે મેળવવી, સંપત્તિનું સર્જન કેવી રીતે કરવું, ડર અને ઉદ્વેગને કેવી રીતે દૂર રાખવા, ખરાબ આદતોથી કઈ રીતે દૂર થવું જેવા વિકરાળ પ્રશ્નોના સરળ અને પ્રૅક્ટિકલ ઉકેલ સૂચવે છે.

Read it with a club

Small groups reading the same books and talking as they go.

All clubs
A curved balcony of library shelves

News

  • 1 member
  • 1,813 discussions
  • Active 13h ago

Read Power of Your Subconscious Mind - Gujarati eBook alongside people who are reading it too.

Chaptra Prime — paid clubs, every club feature, and unlimited reading support, for $5 a month or $60 once.

See Prime

Reading guide

Themes, characters and key ideas in Power of Your Subconscious Mind - Gujarati eBook, written by Chaptra AI.

A reading guide for this book hasn't been written yet. Chaptra builds one the first time a reader opens it.

Chapter-by-chapter breakdowns, character arcs and the full thematic analysis come with a free account.

Discussions

No one has started one yet

Join

No discussions yet

Be the first to start a discussion about this book!

Sign up to start the discussion

Reviews

No reviews yet

Be the first to review this book!