Skip to main content
Chaptra
Cover of Anasar - Gujarati eBook

Anasar - Gujarati eBook

Written by Varsha Adalja

Not rated yet — tap a star to review it

Chaptra reads alongside you — AI insights, chapter breakdowns and reader discussions for every book. Join free

About this book

માણસને વળગતા બધા જ રોગોમાંથી એક રક્તપિત્ત જ એવો રોગ છે, જેમાં દર્દી કરુણા અને સેવાનું પાત્ર બનવાને બદલે ધિક્કાર અને ધૃણાનું પાત્ર બને છે. ખુદ સ્વજનો ચાકરી કરવાને બદલે ફાટી ગયેલા વસ્ત્રની જેમ દર્દીને ફેંકી દે છે. આ નવલકથા દરેક વાચકને એ દર્દીઓનાં મનોજગતમાં ડોકિયું કરાવે છે. રક્તપિત્ત જેવા રોગને લીધે ઉઠતા જખમમાંથી વહેતા પરુ અને લોહી સાથે માનવીય સંબંધો પણ શું વહી જતા હશે? આવા દર્દીને શરીર કરતાં મન પર જે ઊંડા ઘા પડે છે જેને ક્યારેય રુઝ આવતી નથી, એના જીવતા પુરાવા આ નવલકથામાં જોવા મળે છે. જિજીવિષાની એક સૂક્ષ્મ દોરીથી બંધાઈને આવેલા આ દર્દીઓ - માત્ર દર્દીઓ જ નહીં, એ સૌ પહેલાં તો `માણસ' છે એ સત્યને લેખિકાએ અહીં રૂપાના પાત્ર દ્વારા ઉજાગર કરી આપણને સૌને વિચારતા કરી મૂક્યા છે. લોહીના ટીપાંનોય સંબંધ નથી એવા કેટકેટલા સેવાભાવી લોકો પોતાની જિંદગીની પરવા કર્યા વિના સેવાયજ્ઞમાં પોતાના પળપળના શ્વાસની આહુતિ આપી રહ્યાં છે... આ જોઈને તમનેય સવાલ થશે કે સંસારમાં કયો સંબંધ સાચો? પ્રેમનો કે લોહીનો? માનવીય સંબંધની ગાથા ગાતી નવલકથા એટલે જ અણસાર!

Read it with a club

Small groups reading the same books and talking as they go.

All clubs
Hands holding a paperback open in slatted sunlight

News

  • 1 member
  • 1,813 discussions
  • Active 16h ago

Read Anasar - Gujarati eBook alongside people who are reading it too.

Chaptra Prime — paid clubs, every club feature, and unlimited reading support, for $5 a month or $60 once.

See Prime

Reading guide

Themes, characters and key ideas in Anasar - Gujarati eBook, written by Chaptra AI.

A reading guide for this book hasn't been written yet. Chaptra builds one the first time a reader opens it.

Chapter-by-chapter breakdowns, character arcs and the full thematic analysis come with a free account.

Discussions

No one has started one yet

Join

No discussions yet

Be the first to start a discussion about this book!

Sign up to start the discussion

Reviews

No reviews yet

Be the first to review this book!